સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

Sunday, January 26

ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ......

ગણતંત્ર દિવસ ની શુભકામનાઓગુજરાતમાં 65માં ગણતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણી સાબરકાંઠામાં થઈ. આજે હિંમતનગરમાં રાજ્યપાલ કમલા બેનીવાલના હસ્તે ધ્વજવંદન કરાયુ. સવારે નવ વાગ્યે રાજ્યપાલ ત્રિરંગો ફરકાવીને સલામી ઝીલી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા. આ સાથે પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો. 

No comments:

Post a Comment